WORDPAINT - સ્વયંસેવક:
ભાષાંતર અને તપાસમાં મદદ
WordPaint એવા સ્વયંસેવકો દ્વારા જાળવવામાં આવે છે જે પ્રેમ રાવતના શાંતિના સંદેશને બિરદાવે છે.
હાલમાં, અમે પ્રેમ રાવતના કાર્યમાંથી માહિતી અને અંશો 22 ભાષાઓમાં રજૂ કરીએ છીએ.
જો તમે એકથી વધુ ભાષામાં સરળતાથી બોલી શકો છો અને અંગ્રેજીમાં અસરકારક રીતે સંચાર કરી શકો છો, તો અમે તમને WordPaint વેબસાઇટના ભાગોનું ભાષાંતર અથવા તપાસ કરવામાં ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ.
સ્વયંસેવક થવા માટે, કૃપા કરીને નીચેનું ફોર્મ ભરો:
સ્વયંસેવકો માટે સંપર્ક ફોર્મ: