|
વર્ડપેન્ટના
ગુજરાતી અનુવાદમાં
સ્વાગત છે ! !
પ્રેમ
રાવતે બધા માનવીઓના
હૃદયમાં રહેલી
સરળ શાંતિનો
સંદેશ ફેલાવવા
12
વર્ષની વયેથી
વિશ્વની મુસાફરી
કરી છે. લોકોને
તેમનાં જીવનમાં
અંતરની શાંતિ
અને આનંદ પ્રાપ્ત
કરવામાં મદદ
કરવાની તેમની
કામગીરી માટે
તેમને “મહારાજજી”
નો માનનીય ખિતાબ
આપવામાં આવ્યો
છે, જેનું મતલબ
છે “મહાન શિક્ષક”.
હાલમાં પ્રેમ
રાવત વિશ્વની
સતત મુસાફરી
કરી, મુઠ્ઠીભરથી
માંડીને લાખોની
સભાઓને સંબોધીને,
તેમના સમક્ષ
અંતરની શાંતિની
સંભાવના રજૂ
કરે છે.
|
“...અને
હવે જ્યારે
હું જાણું છું,
હવે જ્યારે
હું સમજું છું
કે મારી અંદર
એક ઉપવન છે, તો
હું એ ઉપવનને
શોધી કાઢવા
માટેનાં જરૂરી
પગલાં લઈશ. હું
મારી જાતને એ
સુંદરતા માણવા,
એ આનંદ માણવા,
આ આશ્ચર્યજનક
સંભાવનાને
માણવા તૈયાર
કરીશ.”
-મહારાજજી
|
|
|
આ વેબસાઈટનો
અંગ્રેજી ભાષામાં
અનુવાદ હાલમાં
નિર્માણ હેઠળ
છે.
હાલમાં અનુવાદિત
પૃષ્ઠો માટે
અમે નીચે લિંક્સ
મૂકી છે. ટૂંક
સમયમાં ફરી
અમારી મુલાકાત
લો - અમે આવતા
કેટલાક અઠવાડિયાઓમાં
અવારનવાર નવા
અનુવાદો ઉમેરતા
જઇશું. (કૃપા
કરી નોંધ લેશો
- આ નિર્માણનાં
સમય ગાળા દરમિયાન
અંગ્રેજી પૃષ્ઠો
પરની કેટલીક
લિંક્સ બરાબર
કામ ન પણ કરે.)
પ્રેમ
રાવત વિશે અંગ્રેજી
ભાષામાં વધુ
માહિતી માટે,
કૃપાકરીને
www.premrawat.com, www.tprf.org,
www.wopg.org.
ની મુલાકાત
લો. વર્ડપેન્ટનો
અન્ય ભાષાઓમાં
અનુવાદ કરવામાં
સ્વયંસેવક
તરીકે મદદ આપવા
માટે, કૃપા કરી
અમારા Contributor’s Page ( કોન્ટ્રિબ્યુટર્સ
પૃષ્ઠ)ની મુલાકાત
લો (ફક્ત અંગ્રેજી
ભાષામાં)
|
|
|