પ્રેમ રાવત: હૃદય પ્રતિનો વચન
આપણે આ દુનિયામાં ખૂબ બધું શીખીએ છીએ, પણ કંઈક ભૂલી જઈએ છીએ. આપણે આપણી જવાબદારીઓ વિશે શીખીએ છીએ, પણ આ હૃદય પ્રતિના આપણા વચનને ભૂલી જઈએ છીએ.
આપણે બીજા સાથેના આપણા સંબંધો વિશે શીખીએ છીએ,
પણ જીવન સાથેના સંબંધને ભૂલી જઈએ છીએ.
આપણે ઘણી લાગણીઓ અનુભવી છે,
અને એકમાત્ર જે ગાયબ છે તે છે શાંતિ.
આપણે ઘણી મુસાફરીઓ કરી છે, અને એકમાત્ર મુસાફરી જે બાકી છે તે છે અંદરની મુસાફરી, જ્યાં આપણે શંકાઓ, ગૂંચવણ, પ્રશ્નોથી પરેશાન થતા નથી: જ્યાં સાદગી છે, જ્યાં આ અસ્તિત્વનો આનંદ છે.
આપણા જીવનમાં આપણે જે વિચાર્યું છે તેનાથી વધુ છે.
આપણી સાથે જે બન્યું છે તે બધામાંથી, કંઈક એવું છે જે વધુ છે.
અને તે આપણી અંદર છે.