પ્રેમ રાવત આંતરિક શાંતિ વિશે વાત કરે છે. તેમના બાળપણથી જ, તેઓ માનવોને આ જીવનમાં પૂર્ણતાની શક્યતા વિશે જાણકારી આપી રહ્યા છે. તેમનો સંદેશ જાતિ, ધર્મ કે સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી. તેઓ ફક્ત લોકોને તેમની પોતાની જન્મજાત તરસ અને તેમના પોતાના આંતરિક ઓએસિસ વિશે યાદ અપાવે છે જે તે તરસને શાંત કરી શકે છે. ફક્ત શબ્દો અને વિચારોની સાથે, પ્રેમ રાવત લોકોને એવા સાધનો આપે છે જે આ શક્યતાને વાસ્તવિકતામાં બદલી શકે. પ્રેમની શિક્ષાઓ વિશે વધુ માહિતી માટે, અમારા લિંક્સ સંસાધનો અથવા વધુ માહિતી પૃષ્ઠ જુઓ.
નીચેના લિંક્સ પ્રેમ રાવતના આંતરરાષ્ટ્રીય જાહેર કાર્યક્રમોના અંશો છે. માણો!
અનુક્રમણિકા 1
અનુક્રમણિકા 2