સાઇટ સૂચી - ગુજરાતી ભાષા મુખ્ય પૃષ્ઠ પર પાછા

 

 

“મહારાજજી” નું માનનીય ખિતાબ પ્રેમ રાવતે વિશ્વભરમાં લાખોને અંતરની શાંતિનો સંદેશ પહોંચાડવાની તેમની કામગીરી બદલ તેમને આપવામાં આવ્યું છે.

આઠ વર્ષની વયેથી, તેમણે તમામ દેશો અને સંસ્કૃતિઓનાં લોકોને આકર્ષ્યા હતા જેમની એક સહિયારી આકાંક્ષા હતી: તેમના જીવનમાં અંતરની શાંતિ અને ખુશીની ઝંખના. આજદિન સુધી તેઓ વિશ્વની મુસાફરી કરી, હજારો આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પ્રવચન કરીને આપણને આપણા હૃદયના ઊંડાણમાં રહેલી કુદરતી દેન વિશે માહિતગાર કરે છે અને તેની યાદ અપાવે છે.

વર્ડપેન્ટ સાઇટની વિષયસૂચિ:
 
પ્રેમ રાવત અને જ્ઞાન વિશેની સાધનસામગ્રી:
 
પ્રેમ રાવત ફાઉન્ડેશન, TPRF.ORG
premrawat.com, પ્રેમ રાવતની પોતાની વેબસાઇટ
પ્રેમ રાવતની પ્રવાસ માર્ગદર્શિકા
 
વર્ડપેન્ટ ટેકા પૃષ્ઠો
 
પ્રેમ રાવત, તેમના સંદેશ વિશે માહિતી આપતી, વર્ડપેન્ટ સાઇટ
વર્ડપેન્ટ માટેનું વ્યવસ્થાપન: ઇમેલ, વેબમાસ્ટર
યોગદાન - સ્વેચ્છાએ વર્ડપેન્ટને મદદ કરો
 
વર્ડપેન્ટ: વિષયસૂચી
 
અખબારી યાદીઓ
 
પ્રેમ રાવતના પ્રવચનોમાંથી લીધેલા ફકરા
 
(નિર્માણ હેઠળ. )
(નિર્માણ હેઠળ. )
 
 
કૃપા કરી નોંધ લેશો: વિદેશી અક્ષરમાળા સાથેની ભાષાઓમાં સ્પષ્ટ રીતે જોવા માટે તમારે તમારા બ્રાઉઝર પર આમાંની દરેક ભાષા (એટલેકે કોરિયન, ચાઇનીઝ) માટેનો ટેકો સ્થાપન કરેલો હોવો જરૂરી છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં “Tools” મેનૂ, Internet options, Languages પર ક્લિક કરો. યાદીમાંથી પસંદગી કરો અને તમારા માટે જરૂરી દરેક ભાષા માટે “add” પર ક્લિક કરો.
 
વર્ડપેન્ટને ઇન્ટરનેટ એક્સપ્લોરર 5.5+ અથવા ફાયરફોક્સ અથવા મોઝિલ્લાની તાજેતરના સંસ્કરણ દ્વારા સારી રીતે જોઇ શકાય છે. ગોળ ફરતા ઉતારેલા ફકરા અને ચિત્રો તથા નેવિગેશન પટ્ટીઓ જોવા માટે જાવાસ્ક્રિપ્ટ સમર્થ હોવું જોઇએ.
 
 
 

મહારાજજી તેમની પ્રેરણા અને અનન્ય દૃષ્ટિકોણ પોતાના હૃદયના ઊંડાણમાંથી મેળવે છે - એજ જગ્યાએ જ્યાં તેઓ આપણા બધાને તેને આપણા જીવનમાં શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેમના શબ્દો સરળ હોય છે અને તમામ સંસ્કૃતિઓ તથા રાષ્ટ્રીયતાઓ માટે એક આકર્ષણ બની રહે છે, કારણ કે તેઓ એ સ્થળને સ્પર્શે છે જે આપણા બધા માટે સહિયારું છે: ઝંખના, સંતુષ્ટતા, સહજતા અને ખુશીનું એ સ્થળ - એ સ્થળ જે આપણી અંદર જીવંત બની આવે છે - ફક્ત શબ્દો અને સમજૂતિઓથી નહીં, પરન્તુ આપણા “આંતરિક સ્ત્રોત “ સાથે એક ગહન, અવર્ણનીય જોડાણનો અનુભવ કરીને.

આ સાઇટ પર વપરાયેલા ફકરા મહારાજજીની કોઇ પણ પૂર્વતૈયારી વિનાની રજૂઆતોમાંથી સીધેસીધા ઉતારેલા છે. અમારી મૂળ અને અનુવાદિત કૃતિઓનો લક્ષ્ય વ્યાકરણ અનુસાર આદર્શ ઉતારા હોવાને બદલે, મૂળ બોલેલા સંવાદમાં રહેલી ભાવનાને જીવંત રાખવાનો રહ્યો છે.

અનુવાદ અથવા પ્રૂફવાચન માટેની મદદની અમે હંમેશા કદર કરીએ છીએ. કૃપા કરી સ્વેચ્છાએ મદદ કરવા માટે અમારા યોગદાન પૃષ્ઠ (અંગ્રેજી માં) ની મુલાકાત લો.

 
Enjoy your visit to WordPaint!