પ્રેમ રાવત: જિજ્ઞાસા
આ કોઈ સામાન્ય તરસ નથી જેને શાંત કરવાની જરૂર હોય.
સ્પષ્ટતા.
આપણી અંદર કંઈક એવું છે જે જિજ્ઞાસાને બદલે જ્ઞાન મેળવવાની તરસ અનુભવે છે.
આપણે દરેક બાબતે જિજ્ઞાસુ છીએ.
પરંતુ ક્યારેય પણ, એક પણ વાર,
જિજ્ઞાસા હૃદયને સંતોષતી નથી.
જિજ્ઞાસાની પ્રકૃતિ જ એવી છે કે તે
સંતુષ્ટ થતી નથી,
કારણ કે જો જિજ્ઞાસા સંતુષ્ટ થાય, તો
તે અદૃશ્ય થઈ જાય.
તેથી, તે પોતાને જાળવી રાખે છે - જિજ્ઞાસા તરીકે.
હું અહીં જેનો ઉલ્લેખ કરી રહ્યો છું
તે વિચારવું નથી.
તે અનુભવવા વિશે છે.
સાદા બનો.
તમે જે છો તે બનો.